એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો, લખાણ અને પૈસા ની લેવડદેવડ બાદ મારવાડી ગુજરાતી ને કહે મેં તમને કુવો વેચ્યો છે પાણી નહી,જો પાણી પણ જોઈએ તો અલગથી પૈસા આપવા પડશે આ સાંભળી ને ગુજરાતી બોલ્યો અરે હું ખુદ તારી પાસે આવાવાનો હતો એ કેવા કે કુવા મા જે તારું પાણી છે તે બે દિવસ મા ખાલી કરી નાંખજે નહીં તો પાણી રાખવા નું તારે ભાડુ આપવું પડશે... 😆😆😆😆😅😅😅😅
No comments:
Post a Comment