હાસ્ય સાગર
Tuesday, 27 February 2018
એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો
Saturday, 20 January 2018
Thursday, 14 December 2017
સ્વાગત છે ફરી એકવાર જંગલ ન્યૂઝ tv પર.
આજના પ્રાણી જગતના સમાચાર..😎😎
ગીર ના જંગલ માં રોમિયો ગિરી કરતા 🐀 ઉંદરો નો ત્રાસ. 🦁સિંહણોની છેડતીનો કિસ્સો સામે આવ્યો.😀😁😂
કાળા નાણાં અંગે 🦅 કાગડાઓ ની તપાસ શરૂ.🤣🤣🤣
સરપંચ ની ચૂંટણી માટે આ વખતે 🐇 સસલું ઉભું રહેશે. નિશાન છે 🥕 ગાજર.
😂😂😂😂
"🐃 ભેંસ આગળ ભાગવત" કહેવત પર રોક લગાવવા જંગલી 🐃 ભેંસ અનશન પર. જો માંગ પુરી નહિ થાય તો દૂધ દેવાનું કેન્સલ.😂😂😂😂
🐐 બકરીઓ ને પણ ચાર આંચર ની અનામત હોવી જોઈએ તેવી માંગ કરી છે. હાર્દિક પટેલ ના છેડા અડયાની શંકા.😂😂😂😂
તબેલામાં એક 🐎 ઘોડાં દ્વારા વધુ ચણા ખાઈ લેતા વાતાવરણ માં ઓચિંતો બદલાવ. હવામાન આગાહી વિભાગ ની બેદરકારી.😂😂😂
"🐘 હાથીના ચાવવાના નોખા ,બતાવાના નોખા" કહેવત પર 🐘 હાથીઓ નારાજ. સરદાર નો જવાબ,"તમે ક્યાં ઠાવકા છે. તમારે તો 32 છે. એકેય નથી બતાવતા."😄😅😅
હિટ એન્ડ રન કેસમાં 🐢 કાચબાની અટકાયત.😂🤣😂
ભૂંડણા ના મર્ડર મામલે બે 🐕🐕 કૂતરા ની ધડપકડ,એક ફરાર.🤣🤣🤣
🐜મંકોડા ના મહોત્સવ માં સો કીડીઓ એ રક્તદાન કરી 3 🐘 હાથીની જિંદગી બચાવીને એકતા બતાવી.😂😂
*ધન્યવાદ😋😋😋
Tuesday, 5 September 2017
ગુજરાતી રમુજ
ગુજરાતી રમુજ :
બાપુ:- આ ટામેટા કેમ આપ્યા?
શાકવાળી:- 20 ના 500
બાપુ:- તો હાલો ગણવા માંડો.
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
એક વાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવા ગયા,
ઓફિસર - નોટ ફાટેલી છે, બીજી આપો
બાપુ - હું મારા એકાઉંટમાં જમા કરાવું છું, ફાટેલી હોય કે નવી તારે શું?
😂😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ એ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
બાપુ :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુનો અકસ્માત થયો. ડોક્ટર: “ટાકા લેવા પડશે.”
બાપુ: “કેટલા રૂપિયા થશે?”
ડોક્ટર: “૩૦૦૦”
બાપુ: “નવરીના ટાકા લેવાના છે, ભરતકામ નથી કરવાનું.”
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ: "ડોકટર તમે મારો દારૂ છોડાવી શકો છો?"
ડોક્ટર: "ચોક્કસ, સો ટકા"
બાપુ: "તો પોલીસ ચોકી માં મારી ૪૦ બોટલો પડી છે, છોડાવી આપો"
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
પોલીસ: "અમે તમને ચારે બાજુથી ઘેરી લીધા છે"
બાપુ: "હે ??????"
થોડી વાર વિચાર્યું પછી.... "તો હાલો ગરબા ચાલુ કરો"
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુએ પહેલીવાર પોતાની ગર્લ ફ્રેન્ડના ખભે હાથ મુક્યો અને હળવેકથી બોલ્યા, “I LOVE YOU”
ગર્લફ્રેન્ડઃ “જોર સે બોલો”
બાપુ- “જય માતાજી”
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બા: મેં આજે ટોકીઝ માં “પા” પિક્ચર જોયું .
બાપુ: ગઈ તી તો આખું જોઈ ને જ આવવું હતું ને..
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
બાપુ : શું કરે છે?
ભીખારી: ખાઉં છું.
બાપુ: રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ- અરે વાહ તેતો લગ્ન પણ કરી લીધા ને , ભાભીનું નામ શું છે?
બીજા બાપુ- ‘ગુગલ બા’
બાપુ- કેમ લ્યા આવું નામ?
બીજા બાપુ- પ્રશ્ન એક કરો તો જવાબ દસ આપે છે.
😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ બીડી પિતા હતા..
મગન: બાપુ તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
બાપુ: તે ના નીકળે આ તો CNG બીડી છે
F
😂😂😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
બાપુ હોટલ મેનેજરને ગુસ્સેથી:- આવડી નાની ઓરડી? એમાં એક ટેબલ, એક પંખો છે ને ભાડું ૧૫૦૦ રૂપિયા ? અમને લુંટવા બેઠા છો?
હોટલ મેનેજર:- ખમ્મા બાપુ ખમ્મા ” રૂમ જોવાનો હજી બાકી છે આતો લીફ્ટ છે”
😂😂😂😂😂😂😂
ગુજરાતી રમુજ :
દારૂના લીધે બરબાદ થયેલ બાપુએ કસમ ખાધી,
ને ઘરમાંથી દારૂની ખાલી બોટલો ફેકવા લાગ્યા,
પેલી ફેકી ને બોલ્યા - તારા લીધે મારી નોકરી ગયી
બીજી ફેકી - તારા લીધે મારું ઘર ગ્યું,
ત્રીજી ફેકી - તારા લીધે મારું બૈરું ગ્યું,
ચોથી ભરેલી નીકળી,
તો કહે - તું સાઈડમાં આવી જા આમાં તારો કઈ વાંક નથી
😂😂😂😂😂😂