Thursday, 14 December 2017

સ્વાગત છે ફરી એકવાર જંગલ ન્યૂઝ tv​ પર.


​આજના પ્રાણી જગતના સમાચાર..​😎😎

​ગીર ના જંગલ માં રોમિયો ગિરી કરતા 🐀 ઉંદરો નો ત્રાસ. 🦁સિંહણોની છેડતીનો કિસ્સો સામે આવ્યો.​😀😁😂







​કાળા નાણાં અંગે 🦅 કાગડાઓ ની તપાસ શરૂ.​🤣🤣🤣




​સરપંચ ની ચૂંટણી માટે આ વખતે 🐇 સસલું ઉભું રહેશે. નિશાન છે 🥕 ગાજર.​
😂😂😂😂



​"🐃 ભેંસ આગળ ભાગવત" કહેવત પર રોક લગાવવા જંગલી 🐃 ભેંસ અનશન પર. જો માંગ પુરી નહિ થાય તો દૂધ દેવાનું કેન્સલ.​😂😂😂😂




​🐐 બકરીઓ ને પણ ચાર આંચર ની અનામત હોવી જોઈએ તેવી માંગ કરી છે. હાર્દિક પટેલ ના છેડા અડયાની શંકા.​😂😂😂😂




​તબેલામાં એક 🐎 ઘોડાં દ્વારા વધુ ચણા ખાઈ લેતા વાતાવરણ માં ઓચિંતો બદલાવ. હવામાન આગાહી વિભાગ ની બેદરકારી.​😂😂😂





​"🐘 હાથીના ચાવવાના નોખા ,બતાવાના નોખા" કહેવત પર 🐘 હાથીઓ નારાજ. સરદાર નો જવાબ,"તમે ક્યાં ઠાવકા છે. તમારે તો 32 છે. એકેય નથી બતાવતા."​😄😅😅






​હિટ એન્ડ રન કેસમાં 🐢 કાચબાની અટકાયત.​😂🤣😂



​ભૂંડણા ના મર્ડર મામલે બે 🐕🐕 કૂતરા ની ધડપકડ,એક ફરાર.​🤣🤣🤣






​🐜મંકોડા ના મહોત્સવ માં સો કીડીઓ એ રક્તદાન કરી 3 🐘 હાથીની જિંદગી બચાવીને એકતા બતાવી.​😂😂

*​ધન્યવાદ​😋😋😋